Navsari:જમાલપોર પ્રાથમિક શાળામાં દિવ્યાંગ બાળકનો જન્મ દિવસ ધામધૂમથી ઉજવાયો.

   Navsari:જમાલપોર પ્રાથમિક શાળામાં દિવ્યાંગ બાળકનો જન્મ દિવસ ધામધૂમથી ઉજવાયો.

જમાલપોર પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળક લક્ષ હિતેશભાઈ રાઠોડનો જન્મદિવસ ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવ્યો. જમાલપોર ગામમાં શિવપાર્વતી સોસાયટીના રહેવાસી એવા રાજુભાઈ દેસાઈ તરફથી લક્ષના જન્મદિવસ નિમિત્તે પ્રીતિ ભોજન કરાવવામાં આવ્યું. શાળા માટે આ દિવસ અણમોલ અને શ્રેષ્ઠ ગણાશે. 

શાળા પરિવાર રાજુભાઈનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે અને લક્ષને તેના જન્મદિન નિમિત્તે હાર્દિક શુભકામનાઓ પાઠવે છે







Comments

Popular posts from this blog

નવસારીનું ગૌરવ: કવિતા, ગાયન, વાદન અને ચિત્રકળામાં નવસારીની દીકરીઓએ લહેરાવ્યો વિજય ધ્વજ

જાનકી વન – પર્યાવરણ, વન્યજીવન અને આદિવાસી સંસ્કૃતિનું અનોખું સંગમ.

ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો.